કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ?

મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

દેવેન્દ્ર ફડણવીસ
ઉદ્વવ ઠાકરે
એકનાથ શિંદે
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ?

ટોક્યો (જાપાન)
બોન (જર્મની)
મુંબઈ (ભારત)
શાંઘાઈ (ચીન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP