કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ (RINL)ને રાષ્ટ્રીય રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરાયો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? હૈદરાબાદ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રાષ્ટ્રીય પોષણ માહ ક્યા મહિનામાં મનાવાય છે ? જુલાઈ ઓક્ટોબર ઑગસ્ટ સપ્ટેમ્બર જુલાઈ ઓક્ટોબર ઑગસ્ટ સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક ક્યાં આવેલું છે ? લંડન પેરિસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક લંડન પેરિસ કેલિફોર્નિયા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાયબર સુરક્ષા અભ્યાસ ‘સિનર્જી’નું આયોજન કઈ સંસ્થાએ કર્યું હતું ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ IIT મદ્રાસ CERT-In C-DAC વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ IIT મદ્રાસ CERT-In C-DAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ? 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મુકુલ રોહતગી કે.કે.વેણુગોપાલ જી.સી.મુર્મુ કે.સુબ્રમણ્યમ મુકુલ રોહતગી કે.કે.વેણુગોપાલ જી.સી.મુર્મુ કે.સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP