GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?

આર્ટીકલ - 70
આર્ટીકલ - 74
આર્ટીકલ - 76
આર્ટીકલ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી
વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી
વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ્હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું ?

મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન
આપેલ તમામ
ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ
અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP