વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘જુનો" અંતરિક્ષ યાન તાજેતરમાં ચર્ચામાં રહ્યુ છે. આ યાન ક્યાં ગ્રહના અભ્યાસમાં જોડાયેલું છે ? મંગળ ગુરુ શનિ શુક્ર મંગળ ગુરુ શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "ઓપરેશન શક્તિ" - ન્યૂક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ? શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી એચ.ડી. દેવગોવડા શ્રી આઈ.કે. ગુજરાલ શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી પી.વી. નરસિંહરાવ શ્રી એચ.ડી. દેવગોવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016 નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ? પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP