કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (SDG)આધારિત કેટલા લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે ? 16 6 18 17 16 6 18 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 18 ડિસેમ્બર 15 ડિસેમ્બર 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 18 ડિસેમ્બર 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ? ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિઝાની ભાગીદારીમાં કઈ બેંકે ડેબિટ કાર્ડ્સની નવી લાઇન, ઇ સીરીઝ લોન્ચ કરી છે ? આમાંથી કોઈ નહિ HDFC બેંક ICICI બેંક Yes બેંક આમાંથી કોઈ નહિ HDFC બેંક ICICI બેંક Yes બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ વિકલાંગ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નિર્મલા સીતારામન ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ ગિરીશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ નિર્મલા સીતારામન ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ ગિરીશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP