Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીઓ ઓલમ્પીક-2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે ? અમેરીકા સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ જમૈકા અમેરીકા સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ જમૈકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ખેડા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 0.0 14.0 8.0 7.0 0.0 14.0 8.0 7.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 226 અનુચ્છેદ 32 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 અનુચ્છેદ 226 અનુચ્છેદ 32 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? જિપ્સમ સલ્ફર હીરો ટાલ્ક જિપ્સમ સલ્ફર હીરો ટાલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP