GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) She is taller ___. than I, than me than me then me then I than I, than me than me then me then I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કચ્છનું કર્યું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? દાતાર ભડિયાદ હાજીપીર મીરાદાતાર દાતાર ભડિયાદ હાજીપીર મીરાદાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.’ ઓસરી બાલ્કની પોળ વંડી ઓસરી બાલ્કની પોળ વંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.’ અભિભૂત અનુસ્વત અદમ્ય અદ્ભુત અભિભૂત અનુસ્વત અદમ્ય અદ્ભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી.’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્તરી વિધ્યર્થ પ્રેરક કર્મણિ કર્તરી વિધ્યર્થ પ્રેરક કર્મણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર સલાહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP