Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Shri Vijay Rupani is the CM of Gujarat, ___ government is in power. whose which who whom whose which who whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નાથાલાલ દવે મનોહર ત્રિવેદી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નાથાલાલ દવે મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 3 : 2 4 : 9 8 : 27 4 : 6 3 : 2 4 : 9 8 : 27 4 : 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? જીવનપાથેય પરીક્ષા ભીખુ બાનો વાડો જીવનપાથેય પરીક્ષા ભીખુ બાનો વાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ઘણું તમને ને ધન ઘણું તમને ને ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શ્યામલાલ ભગત ચુનીલાલ ભગત શનાલાલ ભગત ચીનુભાઈ ભગત શ્યામલાલ ભગત ચુનીલાલ ભગત શનાલાલ ભગત ચીનુભાઈ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP