સામાન્ય વિજ્ઞાન (General Science) ફલકસનો SI એકમ કયો છે ? ટેસ્લા મેકસવેલ વેબર ગ્રોસ ટેસ્લા મેકસવેલ વેબર ગ્રોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. વેંકટરામન રાધાકૃષ્ણન સી. વી. રામન બિરબલ સાહની એસ. ચંદ્રશેખર વેંકટરામન રાધાકૃષ્ણન સી. વી. રામન બિરબલ સાહની એસ. ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી 3ની ઉણપથી ___ રોગ થાય છે. ઓસ્ટીઓમલેશીયા ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનનાં શોધક કોણ હતા ? એ.ફ્લેમિંગ ડૉ. જગદીશચંદ્ર બોઝ ગ્રેગરી મેન્ડલ લુઈ પાશ્વર એ.ફ્લેમિંગ ડૉ. જગદીશચંદ્ર બોઝ ગ્રેગરી મેન્ડલ લુઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્દ્રીય રોજગાર અને તાલીમ મહાસંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? કોલકાત્તા ન્યૂ દિલ્હી ચેન્નઈ અમદાવાદ કોલકાત્તા ન્યૂ દિલ્હી ચેન્નઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ? વર્ગીકરણવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા સજૈવવિદ્યા વર્ગીકરણવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા સજૈવવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP