કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વૈશ્વિક સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ છે. ત્રીજો પાંચમો ચોથો બીજો ત્રીજો પાંચમો ચોથો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ની સ્થાપના ઈરાન, રશિયા અને ભારત દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 2005 વર્ષ 2000 વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 2005 વર્ષ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ? જાપાન રશિયા અમેરિકા ફ્રાન્સ જાપાન રશિયા અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝડ એર-કન્ડિશન્ડ રેલવે ટર્મિનલ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? બેંગલુરુ ચેન્નાઈ અમદાવાદ સુરત બેંગલુરુ ચેન્નાઈ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? NDB વર્લ્ડ બેંક ADB UNDP NDB વર્લ્ડ બેંક ADB UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જયદીપ ભટનાગર પ્રદીપ જોષી અજય કુમાર કુલદીપસિંહ ધનવાલીયા જયદીપ ભટનાગર પ્રદીપ જોષી અજય કુમાર કુલદીપસિંહ ધનવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP