કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? નીતિ આયોગ UNFCCC વર્લ્ડ બેંક FAO નીતિ આયોગ UNFCCC વર્લ્ડ બેંક FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ? અન્નપૂર્ણા યોજના નવચેતના યોજના સેન્ટ કલ્યાણી યોજના વીરાંગના શક્તિ યોજના અન્નપૂર્ણા યોજના નવચેતના યોજના સેન્ટ કલ્યાણી યોજના વીરાંગના શક્તિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કાઉન્સિલ ઓફ રિજનલ એન્ટિ ટેરેરિસ્ટ સ્ટ્રકચર શાંઘાઈ કાઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આગામી 1 વર્ષ માટેની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? ચીન ભારત બાંગ્લાદેશ જાપાન ચીન ભારત બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP