વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “Software Technology Parks of india’ની શરૂઆત ક્યારથી થઈ ? 1984 1999 1991 1988 1984 1999 1991 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નાસાનું ન્યૂ હોરાઈઝસ કયા ગ્રહની કક્ષા સુધી પહોંચ્યું. પ્લુટો યુરેનસ ગુરુ નેપ્ચ્યૂન પ્લુટો યુરેનસ ગુરુ નેપ્ચ્યૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ? PRANAYAM VYAYAM SATYAM આપેલ પૈકી એક પણ નહીં PRANAYAM VYAYAM SATYAM આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશક્ષેત્રે કાર્યરત વિશ્વની સૌથી મોટી કંપની સ્પેસ એક્સ (SPACE X) ના માલિક કોણ છે ? બૌન જોસ વિલિયમ કૂપર હેરાલ્ડ હાસ એલન મસ્ક બૌન જોસ વિલિયમ કૂપર હેરાલ્ડ હાસ એલન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV માં ઈંધણ કેટલા તબક્કઓમાં દહન થાય છે ? 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મેઘરાજ’ શું છે ? ભારતની ક્લાઉડ સિસ્ટમ એક પણ નહીં વાતાવરણ પર દેખરેખ રાખનારી વિશેષ પ્રણાલી ક્લાઉડ સીડિંગ પ્રણાલી ભારતની ક્લાઉડ સિસ્ટમ એક પણ નહીં વાતાવરણ પર દેખરેખ રાખનારી વિશેષ પ્રણાલી ક્લાઉડ સીડિંગ પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP