GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) Sona may either sing ___ dance. or but nor and or but nor and ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સાતમી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતુ ? ખેતી ગરીબી રોજગારી ઉદ્યોગો ખેતી ગરીબી રોજગારી ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંકલિત બાળવિકાસ યોજનાનું પ્રતિક કયું છે ? ઝાડ ચંદ્ર તારા સૂર્ય ઝાડ ચંદ્ર તારા સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો ? હરિપુરા સુરત લાહોર પૂના હરિપુરા સુરત લાહોર પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) અલંકાર ઓળખાવો.- “અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે.” યમક વર્ણાનુપ્રાસ શ્લેષ શબ્દાનુપ્રાસ યમક વર્ણાનુપ્રાસ શ્લેષ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો. – વિસ્તૃત વધારે લંબાણ પૂર્વક સંક્ષિપ્ત અંશ વધારે લંબાણ પૂર્વક સંક્ષિપ્ત અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP