કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? કોચીન (કેરળ) થુથુકુડી (તમિલનાડુ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચીન (કેરળ) થુથુકુડી (તમિલનાડુ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? ગાંધીનગર જેસલમેર ભોપાલ પુણે ગાંધીનગર જેસલમેર ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે બાળકો માટે બાળ બજેટ (Child Budget) રજૂ કર્યું ? મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) ક્યારે મનાવાય છે ? 16 માર્ચ 28 માર્ચ 30 માર્ચ 24 માર્ચ 16 માર્ચ 28 માર્ચ 30 માર્ચ 24 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એન.બીરેનસિંહે ક્યા રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ? ઉત્તરાખંડ મણિપુર પંજાબ ગોવા ઉત્તરાખંડ મણિપુર પંજાબ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થપાયો ? કર્ણાટક મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP