કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) ક્યા વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી ?

વર્ષ 2025-26
વર્ષ 2034-35
વર્ષ 2029-30
વર્ષ 2027-28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતમાં ક્યા સ્થળે ભગવાન બુદ્ધની શયનમુદ્રામાં સૌથી મોટી મૂર્તિ નિર્માણ પામી રહી છે ?

પાલિતાણા
બોધગયા
તારંગા
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP