કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશો વચ્ચે કરવામાં આવે છે ? (1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). અમેરિકા (4). જાપાન માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મુંબઈની કઈ સંસ્થાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) મુંબઈમાં પરિવર્તિત કરાશે ? નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FALCON શિલ્ડ-2023 અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવશે ? અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP