GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory liquidity ratio) 70 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે નીચેના પૈકી કયું થવાની સંભાવના રહે છે ? આપેલ તમામ શેડ્યુલ્ડ વાણિજ્ય બેંકો તેમનો ધિરાણ દર ઘટાડી શકે છે. ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (Gross domestic product) માં તીવ્ર વધારો થાય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign institutional investors) દેશમાં વધુ મૂડી લાવી શકે છે. આપેલ તમામ શેડ્યુલ્ડ વાણિજ્ય બેંકો તેમનો ધિરાણ દર ઘટાડી શકે છે. ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (Gross domestic product) માં તીવ્ર વધારો થાય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign institutional investors) દેશમાં વધુ મૂડી લાવી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ? વાસ્કો-દ-ગામા અલ્બુકર્ક ફ્રાંસિસ્કો ડી અલ્મીડા નુનો દા કુન્હા વાસ્કો-દ-ગામા અલ્બુકર્ક ફ્રાંસિસ્કો ડી અલ્મીડા નુનો દા કુન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો. ગુરૂ નાનક નામદેવ રૈદાસ રામાનંદ ગુરૂ નાનક નામદેવ રૈદાસ રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ___ ના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌદ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ. વાસુમિત્ર ઉપગુપ્ત મહાકશ્યપ અશ્વઘોષ વાસુમિત્ર ઉપગુપ્ત મહાકશ્યપ અશ્વઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) BASEL ધારાધોરણો ___ ને લગતા છે. વાણિજ્ય બેંકો દેશોની કેન્દ્રીય બેંક સહકારી બેંકો અને સોસાયટીઓ આપેલ પૈકી એક પણ નહીં વાણિજ્ય બેંકો દેશોની કેન્દ્રીય બેંક સહકારી બેંકો અને સોસાયટીઓ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP