કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારત, ઈન્ડોનેશિયા અને દ.કોરિયાના વિદ્યાર્થીઓ માટે STEM એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કર્યો ? UNESCO એક પણ નહીં આપેલ બંને સોલ્વે UNESCO એક પણ નહીં આપેલ બંને સોલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેનામાંથી ક્યા રાજ્યે મહિલાઓને જાહેર સેવાઓમાં 30% અનામત આપવા માટે બિલ પસાર કર્યું ? ઉત્તરાખંડ તમિલનાડુ રાજસ્થાન કેરળ ઉત્તરાખંડ તમિલનાડુ રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ ‘નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેઈનિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં થયું ? નોઈડા પટિયાલા ચંદીગઢ મોહાલી નોઈડા પટિયાલા ચંદીગઢ મોહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ? અસમો ગૌરવ અસોમ સૌરવ અસોમ વૈભવ અસોમ પ્રકાશ અસમો ગૌરવ અસોમ સૌરવ અસોમ વૈભવ અસોમ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2023નો રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યા રાજ્યમાં મનાવાયો ? ઓડિશા ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર ઓડિશા ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં પરંપરાગત ‘ચેરચેરા' મહોત્સવ મનાવાયો ? રાયપુર (છત્તીસગઢ) નાગપુર (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) રાઉરકેલા (ઓડિશા) રાયપુર (છત્તીસગઢ) નાગપુર (મહારાષ્ટ્ર) હૈદરાબાદ (તેલંગાણા) રાઉરકેલા (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP