Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ખોટી સંધિ જણાવો.

ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
કવીશ્વર = કવિ + ઈશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આંતકવાદી સંગઠન આઈએસઆઈએસ(ISIS)નું પૂરું નામ શું છે ?

ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી
ઈસ્ટામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા
ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP