Talati Practice MCQ Part - 4
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ?

હોર્ટીકલ્ચર
એપિક્ચર
સેરીકલ્ચર
એગ્રીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાચી જોડણી શોધો.

ઊંબાડિયુ
ઉંબાડિયુ
ઉંબાડિયું
ઊંબાડિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP