Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

જયંતિલાલ ગોહેલ
લાભશંકર ઠાકર
ચંદ્રકાન્ત શેઠ
ચુનીરામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

ભુલાભાઈ દેસાઈ
એચ. એમ. પટેલ
સરદાર પટેલ
શાંતિલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP