કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં V-Dem દ્વારા જારી લિબરલ ડેમોક્રેસી ઈન્ડેક્સ (LDI)માં ભારતનું સ્થાન કેટલામું છે ? 83 93 75 91 83 93 75 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ‘પ્રસ્થાન' ઓફશોર સિક્યોરિટી એક્સસાઈઝનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મેનહિર તરીકે ઓળખાતો સફેદ રંગનો લોહ યુગનો પત્થર ક્યા રાજ્યમાંથી મળી આવ્યો ? તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં કયા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે ? આપેલ તમામ બોટાદ જામ ખંભાળીયા વેરાવળ આપેલ તમામ બોટાદ જામ ખંભાળીયા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP