Talati Practice MCQ Part - 2
કોઈ એટ્રીબ્યુટની પ્રત્યેક વિશેષના સંબંધના પરમીટેડ વેલ્યુનો એક સેટ હોય છે, જે તે એટ્રીબ્યુટનું ___ કહેવાય છે.

Set
Domain
Assci
Ralation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓમાં રાહુલને 11મું સ્થાન મળ્યું, તથા તે નીચેથી 47માં સ્થાન પર છે. ત્રણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી. એક વિધાર્થી પરીક્ષામાં અસફળ રહ્યો. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ?

59
62
61
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP