GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) The eco-system must ___ for a brighter future. protection protect he protect be protected protection protect he protect be protected ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વાકાક્ષી મહત્ત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્ત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્ત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્ત્વાકાંક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે !' ઉપમા શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કચ્છનું કર્યું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? દાતાર મીરાદાતાર હાજીપીર ભડિયાદ દાતાર મીરાદાતાર હાજીપીર ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ? અલીખાન બલોચ સરદાર બલોચ મહમંદ બલોચ શેહશાહ બલોચ અલીખાન બલોચ સરદાર બલોચ મહમંદ બલોચ શેહશાહ બલોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના મતદારો કોણ હોય છે ? ગ્રામપંચાયતના સભ્યો ગામના નાગરિકો સભાસદો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ગ્રામપંચાયતના સભ્યો ગામના નાગરિકો સભાસદો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP