GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) The manager ___ late. asks he had inquired if he was told if he was inquired he was asks he had inquired if he was told if he was inquired he was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કોણ કામગીરી બજાવે છે ?(1) લેબોરેટરી ટેકનિશીયન (2) એક્ષ-રે ટેકનિશીયન (3) મેડિકલ ઓફિસર (4) ફાર્માસિસ્ટ 1, 2, 4 1, 3, 4 1, 2, 3 2, 3, 4 1, 2, 4 1, 3, 4 1, 2, 3 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિટામિન D ની ઊણપથી બાળકોમાં કયો રોગ થાય છે ? શક્તિ અને પ્રોટીનની ખામી સૂકતાન (Rickets) એનીમીયા (Anemia) મેરેઝમસ (Marasmus) શક્તિ અને પ્રોટીનની ખામી સૂકતાન (Rickets) એનીમીયા (Anemia) મેરેઝમસ (Marasmus) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામીન A સીરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે ? 1,00,000 I.U. 2,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં 4,00,000 I.U. 1,00,000 I.U. 2,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં 4,00,000 I.U. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ time do you spend ___ social services ? How far, on How much, on How, on How far, on How far, on How much, on How, on How far, on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દશવિ છે ? ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઊંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP