કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ? શ્રી ચરણજીત સિંઘ શ્રી મિલખા સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી ચરણજીત સિંઘ શ્રી મિલખા સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા ભારતીય જહાજે કવાયત કટલેસ એક્સપ્રેસના ભાગ લીધો ? INS કોલકાતા INS તલવાર INS ત્રિકંદ INS તબર INS કોલકાતા INS તલવાર INS ત્રિકંદ INS તબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ એપ ‘ઉત્તરાખંડ ભૂકંપ એલર્ટ' લોન્ચ કરી ? IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા કયા સ્થળે સ્થિત છે ? રાજકોટ અમદાવાદ મુંબઈ ભાવનગર રાજકોટ અમદાવાદ મુંબઈ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ચકમા અને હાજોંગ સમુદાયો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP