Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Think નું ભૂતકાળ લખો. Thank Thought Thinking Thinked Thank Thought Thinking Thinked ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. passenger thief stranger jeweler passenger thief stranger jeweler ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. સાળો-બનેવી ભાઈ-ભાઈ પિતા-પુત્ર સસરો-જમાઈ સાળો-બનેવી ભાઈ-ભાઈ પિતા-પુત્ર સસરો-જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? ભારત પાકિસ્તાન નેપાળ ચીન ભારત પાકિસ્તાન નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP