Talati Practice MCQ Part - 6 This fort ___ by Chhatrapati Shivaji Maharaj long ago. was built was building is building built was built was building is building built ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ? ગાંધીજી વિનોબા ભાવે ઠક્કરબાપા જયપ્રકાશ નારાયણ ગાંધીજી વિનોબા ભાવે ઠક્કરબાપા જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ? ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? વલ્લભાચાર્ય મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા વલ્લભાચાર્ય મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? દાહોદ ડાંગ પંચમહાલ નવસારી દાહોદ ડાંગ પંચમહાલ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP