વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' (TIFR)ના સંસ્થાપક કોણ હતા ? સી.વી. રામન હોમી સેઠના રાજા રમન્ના હોમી જહાંગીર ભાભા સી.વી. રામન હોમી સેઠના રાજા રમન્ના હોમી જહાંગીર ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિવ્યચક્ષુ(Divine Eye) શું છે ? એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MICA મિસાઈલ્સ વિશે સાચા વિધાનો પસંદ કરો. આપેલ બંને MICA મિસાઈલનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં MICA મિસાઈલ્સ હવાથી હવામાં Beyond The Visual Range (BVR) પ્રહાર કરનારી મિસાઈલ છે. આપેલ બંને MICA મિસાઈલનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં MICA મિસાઈલ્સ હવાથી હવામાં Beyond The Visual Range (BVR) પ્રહાર કરનારી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO નું પૂરું નામ શું છે ? Defence Research and Development Organisation Defence Recruitment and Development Organisation Defence Research and Defence Operations Defence Rocket and Development Organisation Defence Research and Development Organisation Defence Recruitment and Development Organisation Defence Research and Defence Operations Defence Rocket and Development Organisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?i) જળસંસાધનોની દેખરેખ(ii) સંચાર(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી(v) પાક વાવેતરની માહિતી i, iii, iv, v iv, v, vi i, ii, iii i, ii, iii, iv i, iii, iv, v iv, v, vi i, ii, iii i, ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર : એડગર મિશેલ બલ એલ્ડ્રિન એલન શેફર્ડ નીલ આર્મસ્ટ્રોંગ એડગર મિશેલ બલ એલ્ડ્રિન એલન શેફર્ડ નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP