વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
GANAN અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

GANAN એક નેવિગેશન પ્રણાલી છે.
તેને SBAS (Satellite Based Augmentation System) પણ કહે છે.
આ પ્રણાલી IRSનો ઉપયોગ કરશે.
આ પ્રણાલી GPS પ્રણાલી પર આધારિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સ્વદેશ નીર્મિત સબસોનિક ક્રુઝ મિસાઈલ કે જેની મારકક્ષમતા 700 કિ.મી છે, તે મિસાઈલ ___ છે ?

નિર્ભય
શત્રુજીત
પ્રહાર
બ્રહ્મોસ – 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે
ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે
સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે
અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે.
યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP