Talati Practice MCQ Part - 3 Turn into Indirect Speech : Bina said, "Mr.Shah is teaching english" Bina said that Mr.Shah was teaching english Bina told that Mr.Shah is taught english Bina said that Mr.Shah is being teach english Bina told that Mr.Shah was taught english Bina said that Mr.Shah was teaching english Bina told that Mr.Shah is taught english Bina said that Mr.Shah is being teach english Bina told that Mr.Shah was taught english ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ? 1 સપ્ટેમ્બર, 2018 1 એપ્રિલ, 2018 1 ફેબ્રુઆરી, 2018 1 જૂન, 2018 1 સપ્ટેમ્બર, 2018 1 એપ્રિલ, 2018 1 ફેબ્રુઆરી, 2018 1 જૂન, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 2⁴ x 3² x 5³ x 7, 2³ x 3³ x 5² x 7² અને 3 x 5 x 7 x 11 નો ગુ.સા.અ. શોધો. 27720 105 1115 2310 27720 105 1115 2310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ? 20 લિટર 60 લિટર 40 લિટર 19.6 લિટર 20 લિટર 60 લિટર 40 લિટર 19.6 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ? કરાંચી આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ અલાહાબાદ કરાંચી આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ અલાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પાવર પોઈન્ટમાં "MOVIES AND SOUND" ક્યા મેનુમાં છે ? INSERT FILE EDIT FORMAT INSERT FILE EDIT FORMAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP