વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આધાર નંબર માટે જરૂરી એવી જનસંખ્યાકીય તેમજ બાયોમેટ્રીક માહિતીઓનો સંગ્રહ UIDAI દ્વારા કરવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
UIDAI કાનૂની સંસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ?

બોલિસ્ટિક ટેકનોલોજી
ક્રાયોજેનિક ટેક્નોલોજી
રેમજેટ ટેકનોલોજી
સ્ક્રેમજેટ ટેકનોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
“રાજેન્દ્ર" રડાર વિશે ખરાં વિધાનો ચકાસો.

તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ બંને
આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે.

દયા મૃત્યુ
ભૃણ પરીક્ષણ
રંગસૂત્ર ઉપચાર
ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
“બ્રહ્મોસ એરોસ્પ્રસ પ્રાઈવેટ લિમિટેડ''સંયુક્ત સાહસ વિશે ખરાં વિધાનો ચકાસો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
તે ભારત તથા રશિયાનું સંયુકત સાહસ છે. જેમાં બંનેની સમાન હિસ્સેદારી (ભાગીદારી)છે.
તેની સ્થાપના દિલ્હી ખાતે ઈ.સ. 2000માં થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP