કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? USA જર્મની ઑસ્ટ્રેલિયા UK USA જર્મની ઑસ્ટ્રેલિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.50 રૂ.75 રૂ.150 રૂ.100 રૂ.50 રૂ.75 રૂ.150 રૂ.100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની પ્રથમ અન્ડરસી ટ્વિન ટનલ ક્યાં શરૂ કરવામાં આવશે ? મુંબઈ કોલકાતા કોચીન વિશાખાપટ્ટનમ્ મુંબઈ કોલકાતા કોચીન વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ નાગપુર નવી દિલ્હી અમદાવાદ ભોપાલ નાગપુર નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ રાકેશ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના કાલેસર નેશનલ પાર્કમાં વાઘ જોવા મળ્યો ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP