કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઉમંગ(UMANG) પુરસ્કારની વિવિધ શ્રેણી અંતર્ગત વિજેતાઓનું અયોગ્ય જોડકું પસંદ કરો. સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષની ઉજવણી 'રાષ્ટ્રીય ગણિત વર્ષ' તરીકે કરવામાં આવી હતી ? વર્ષ 2012 વર્ષ 2011 વર્ષ 2013 વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2011 વર્ષ 2013 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(UNEP) ટુન્ઝા ઇકો જનરેશન (TEG)દ્વારા ભારત માટે ક્ષેત્રીય ગ્રીન એમ્બેસેડર તરીકે નિયુક્ત થનાર ખુશી ચિદલિયા કયા શહેરની છે ? સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ગુડ ગવર્નન્સ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો છે ? આમાંથી કોઈ નહિ 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP