સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1945 વર્ષ 1951 વર્ષ 1947 વર્ષ 1939 વર્ષ 1945 વર્ષ 1951 વર્ષ 1947 વર્ષ 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? પાકિસ્તાન નેપાળ ભારત ચીન પાકિસ્તાન નેપાળ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટિસેકટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC)નું વડુમથક ક્યા આવેલું છે ? કોલંબો ઢાકા નવી દિલ્હી નાઈ પી તાવ કોલંબો ઢાકા નવી દિલ્હી નાઈ પી તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંસ્થા અને તેના સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બેલુર મઠ - સ્વામી વિવેકાનંદ હિન્દુ મહાસભા - ભગતસિંહ આત્મીય સભા - રાજા રામમોહન રાય તત્વબોધિની સભા - દેવેન્દ્રનાથ ટાગોર બેલુર મઠ - સ્વામી વિવેકાનંદ હિન્દુ મહાસભા - ભગતસિંહ આત્મીય સભા - રાજા રામમોહન રાય તત્વબોધિની સભા - દેવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી (SACON) ક્યાં આવેલું છે ? ચેન્નાઈ કોઇમ્બતુર પણજી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોઇમ્બતુર પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (C-DAC)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ હૈદરાબાદ પુણે નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP