કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં કેટલા વર્ષ માટે નિયુક્તિ થઈ ? 5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું ? ફાન્સ રશિયા જાપાન બ્રિટન ફાન્સ રશિયા જાપાન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચતુર્થ સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS વેલાને ભારતીય નૌસેનામાં ક્યાંથી કમિશન કરાઈ છે ? માર્માગોવા ગોવા વિશાખાપટ્ટનમ મુંબઈ માર્માગોવા ગોવા વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ પૈકી એક પણ નહીં COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ પૈકી એક પણ નહીં COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ? મેઘાલય અરુણાચલ પ્રદેશ રાજસ્થાન આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકાએ ક્યા દ્વિવાર્ષિક ત્રિપક્ષીય અભ્યાસનું આયોજન કર્યું હતું ? દોસ્તી પ્રસ્થાન એકુવેરીન સૂર્યકિરણ દોસ્તી પ્રસ્થાન એકુવેરીન સૂર્યકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP