Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 02 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 02 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો મરઘા ઉછેરવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. દૈનિક માસિક વાર્ષિક સરેરાશ દૈનિક માસિક વાર્ષિક સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Choose the word which is the most oppposite meaning to the word 'CURSED'. Hated Blamed Ignored Blessed Hated Blamed Ignored Blessed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ? સંયુક્ત અધિવેશન 2/3 બહુમતી મહાભિયોગ સાદી બહુમતી સંયુક્ત અધિવેશન 2/3 બહુમતી મહાભિયોગ સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP