વ્યક્તિ વિશેષ (Special Person) યુનો – UNO માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણાં વડાપ્રધાન કોણ હતાં ? શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી મનમોહનસિંહ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી મનમોહનસિંહ શ્રી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ? સ્વામી દયાનંદ સરસ્વતી પૂજ્ય શ્રી મોટા શ્રીમદ્ રાજચંદ્ર સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી પૂજ્ય શ્રી મોટા શ્રીમદ્ રાજચંદ્ર સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ? 1955 1953 1949 1951 1955 1953 1949 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? પેરપ્લેજીયા હોસ્પિટલ બહેરા – મૂંગાની શાળા અનાથ આશ્રમ પ્રવૃતિ અંધશાળા પેરપ્લેજીયા હોસ્પિટલ બહેરા – મૂંગાની શાળા અનાથ આશ્રમ પ્રવૃતિ અંધશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ નવસારી સુરત વલસાડ મુંબઈ નવસારી સુરત વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સત્યાગ્રહના લડવૈયા પૂ. રવીશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. ખેડા કરમસદ ધોળકા બોરસદ ખેડા કરમસદ ધોળકા બોરસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP