કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોચચમપલ્લી ગામને UNWTOના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર શિલ્પ અને કલા શ્રેણી અંતર્ગત UNESCO ક્રિએટિવ સિટીજ નેટવર્ક 2021માં સામેલ થયું ? શ્રીનગર પટણા લેહ વિશાખાપટ્ટનમ શ્રીનગર પટણા લેહ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? ગુજરાત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા કમિશન કરાયેલ બે મિરાજ-2000 ક્યા દેશ પાસેથી મેળવવામાં આવ્યા છે ? જર્મની અમેરિકા રશિયા ફ્રાન્સ જર્મની અમેરિકા રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતનું પ્રથમ ડ્રોન ટેકનોલોજી રિસર્ચ સેન્ટર ક્યા શરૂ કરવામાં આવ્યું ? IIT કાનપુર IIT ગાંધીનગર IIT ગુવાહાટી IIT રુડકી IIT કાનપુર IIT ગાંધીનગર IIT ગુવાહાટી IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP