કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ UPI આધારિત કેશલેસ પાર્કિંગ ક્યા શરૂ કરાયું ? દિલ્હી અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ દિલ્હી અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? ઓસ્ટ્રેલિયા સિંગાપુર જાપાન ડેનમાર્ક ઓસ્ટ્રેલિયા સિંગાપુર જાપાન ડેનમાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ? ઈંગ્લેન્ડ જાપાન રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ આકાશ મિસાઈલના ઉત્પાદન માટે સંરક્ષણ મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર કર્યા ? મિશ્ર ધાતુ નિગમ ભારત ડાયનામિક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ મિશ્ર ધાતુ નિગમ ભારત ડાયનામિક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ બેડમિન્ટન હોકી ચેસ શૂટિંગ બેડમિન્ટન હોકી ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 50 વર્ષોમાં પ્રથમવાર ક્યા દેશે ભારતને સફરજનની નિકાસ કરી ? UK સ્વીડન USA ઈટાલી UK સ્વીડન USA ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP