કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નીતિ આયોગ નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નીતિ આયોગ નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં તાલુકા કક્ષાએ પ્રથમ એવોર્ડ મેળવનાર ખર્ચરોડ તાલુકો મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલો છે ? જબલપુર ઉજ્જૈન ભોપાલ ઈન્દોર જબલપુર ઉજ્જૈન ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા આરબ દેશોએ ઇઝરાયલ સાથે સમજૂતી કરી ? 1.UAE2. બેહરીન3. સુદાન4. મોરક્કો માત્ર 1,2,3 માત્ર 1,2 1,2,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2,3 માત્ર 1,2 1,2,3,4 માત્ર 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે સોવેરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP