કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ?

ચીન
જર્મની
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જાહેર કરાયેલા 66મા ફિલ્મફેર એવોડ્ર્સ અંગે ખોટી જોડી પસંદ કરો.

શ્રેષ્ઠ ફિલ્મ : થપ્પડ
શ્રેષ્ઠ અભિનેતા : સુશાંતસિંહ રાજપૂત
શ્રેષ્ઠ નિર્દેશક : ઓમ રાઉત
શ્રેષ્ઠ અભિનેત્રી : તાપસી પન્નુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજેન્દ્રકુમાર
સુનિલ અરોરા
સુશીલચંદ્રા
અશોક લવાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ?

થાઈલેંડ
સેશેલ્સ
બાંગ્લાદેશ
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP