Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. ખીણ સાગર ખાડો નદી ખીણ સાગર ખાડો નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? બેંગ્લોર કલકત્તા મોહાલી કાનપુર બેંગ્લોર કલકત્તા મોહાલી કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 28 30 25 26 28 30 25 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ___ કહે છે. વેધ બાજુ વિકર્ણ કર્ણ વેધ બાજુ વિકર્ણ કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. તરત શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત પળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? પાકિસ્તાન ચીન નેપાળ ભારત પાકિસ્તાન ચીન નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP