Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી ખીણ ખાડો સાગર નદી ખીણ ખાડો સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? અસર કરવી પીરસવું રંગોથી રંગવું હસાવવું અસર કરવી પીરસવું રંગોથી રંગવું હસાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રીતમસાગર ક્યો સમાસ છે ? કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 15 માણસ ખેતીનો પાક 30 દિવસમાં કાપે છે તો 12 માણસો આ પાકને કેટલા દિવસમાં કાપે ? 40 દિવસ 37.5 દિવસ 45 દિવસ 30 દિવસ 40 દિવસ 37.5 દિવસ 45 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શીખરીણી શિખરીણી શિખરણી શિખરિણી શીખરીણી શિખરીણી શિખરણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 12 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP