Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

અરવલ્લી
છોટા ઉદેપુર
મહીસાગર
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલા અર્થભેદ: શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

ઈનામ - બક્ષિસ
આગલું - આંગળું
ઈમાન – પ્રામાણિકતા
આગલું – ઝભલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપ નું પૂરું નામ જણાવો.

Bharat Intraface for Money
Bharat Interface of Money
Bharat Interface for Money
Bharat Interfinancial for Money

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP