કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ કંપનીએ ‘Watsonx' AI અને ડેટા પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? IBM માઈક્રોસોફ્ટ ગૂગલ એકપણ નહીં IBM માઈક્રોસોફ્ટ ગૂગલ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ જાપાન ઈઝરાયેલ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અરબ સાગર બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર અરબ સાગર બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્ર આંદામાન સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? રેલવે મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રેલવે મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નેશનલ હોમિયોપેથિક કોન્ફરન્સ ‘હોમિયોકોન 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ નાગાલેન્ડ મિઝોરમ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.પી.આર.નિર્મલ ડૉ.એસ.કે.મિશ્રા રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.પી.આર.નિર્મલ ડૉ.એસ.કે.મિશ્રા રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP