કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટરિંગ (WCM) દ્વારા 10મો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તેમાં પ્રથમ સ્થાન કઈ સહકારી સંગઠનને પ્રાપ્ત થયું છે ?

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO)
ઝેન-નોહ
કોપરસુકર SA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP