Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

સપ્ટેમ્બર - ઓક્ટોબર
ઓક્ટોબર - ડિસેમ્બર
માર્ચ - એપ્રિલ
જૂન - જૂલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો.

દોહરો
મનહર
સવૈયા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP