કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)એ વર્ષ ___ સુધીમાં વિશ્વની બાળકોની વસ્તીનું 90% રસીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો ? 2022 2030 2025 2028 2022 2030 2025 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ એમેઝોન ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેરળ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ? સુશીલ ચંદ્રા હિંમતા બિસ્મા સરમાં રાકેશ સિંહ એમ. બી. રાજેશ સુશીલ ચંદ્રા હિંમતા બિસ્મા સરમાં રાકેશ સિંહ એમ. બી. રાજેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે તમામ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ પર વ્યાપક વિવરણ પ્રદાન કરવા માટે 'આકાંક્ષા' નામક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) માર્કેટ કેપિટલાઈઝેશનના સંદર્ભમાં કઈ સ્ટીલ કંપનીએ ટોચની 100 સૌથી મહત્વની કંપનીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું ? જિન્દાલ સ્ટીલ SAIL TATA સ્ટીલ હિન્દાલ્કો (Hindalco) જિન્દાલ સ્ટીલ SAIL TATA સ્ટીલ હિન્દાલ્કો (Hindalco) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP