GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ___ will you meet if the Boss is not available ? Whose Whom Which who Whose Whom Which who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' યમક ઉપમા રૂપક અનન્વય યમક ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : ‘ચતુષ્કોણ' મધ્યમપદલોપી દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ? ડૉ. આંબેડકર જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ગોપાલક્રિશ્ન ગોખલે ડૉ. આંબેડકર જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ગોપાલક્રિશ્ન ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ અનુષ્ટુપ દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 2020માં ઓલિમ્પિક રમત ક્યાં રમાવાની છે ? ભારત જાપાન શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ભારત જાપાન શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP